Bya News
મનોરંજન

Cricket :પાકિસ્તાનીઓના દુ:ખમાં ‘ભારત’નો મોટો હાથ.! આ બે મૂળ ભારતીય ખેલાડીઑએ છેલ્લી ઘડીએ સાઉથ આફ્રિકાની લાજ રાખી

BYA NEWS

  • સાઉથ આફ્રીકા સામે પાકિસ્તાનની હાર
  • છેલ્લી ઘડીએ મેચ પહોંચી સાઉથ આફ્રીકાના પક્ષમાં
  • આ બે ભારતીય ખેલાડીઓએ જીતાડી મેચ

ભલે પાકિસ્તાની ટીમ સાઉથ આફ્રીકાના હાથે એક વિકેટથી રોમાંચક હારના બાદ વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે છે. પરંતુ તેની આ દુર્દશામાં પણ ભારતીયોનો હાથ છે. આ બે ભારતીય ટીમ ઈન્ડિયાના નહીં પરંતુ સાઉથ આફ્રીકાના ક્રિકેટર છે. અમે વાત કરી રહ્યા છીએ કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીની.

બન્ને પ્લેયર્સ ભારતીય મૂળના છે

વિશ્વ કપ શરૂ થયા પહેલા પણ તે કેરળના ફેમસ પદ્મનાભસ્વામી મંદિર પર પૂજા કરવા પહોંચ્યા હતા. બીજી તરફ ફાસ્ટ બોલર શમ્સીના જીવન વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનો સંબંધ પણ ભારત સાથે છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાની મેન્ટોરશિપ વાળી અફઘાનિસ્તાન ટીમે પણ પાકિસ્તાનને હરાવ્યું હતું.

Leave a Comment

તાજા ખબર
error: Content is protected !!