Friday, March 28, 2025
Sports

સરકાર નું BCCIને ફરમાન – હવે પછી દેશના ખેલાડીઓ તંબાકુ કે દારૂની જાહેરાત નહીં કરી શકે

સરકાર નું BCCIને ફરમાન- IPL અને ક્રિકેટમાં ખૂબ જ ખ્યાતિ મેળવ્યા બાદ ખેલાડીઓ કોઈપણ પ્રકારની જાહેરાતો સાઇન કરતા હોય પરંતુ હવે તે શક્ય નહીં બને કારણ કે કેન્દ્ર સરકારના ડિટેક્ટર જનરલ ઓફ હેલ્થ ડોક્ટર અતુલ ગોહિલે બીસીસીઆઈ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની પત્ર લખીને જણાવ્યું હતું કે ખેલાડીઓ પાસેથી તાત્કાલિક શપથ પત્ર લેવા. પત્રમાં ડોક્ટર ગોયલ એ જણાવ્યા અનુસાર ખેલાડીઓ ખાસ કરીને ક્રિકેટર દેશના યુવાનો માટે એક માર્ગદર્શક સમાન છે તેઓ નું સ્વાસ્થ્ય યુવાનોને જીવનશૈલી અને જીવવાની રીત માટે પ્રોત્સાહન આપી શકે છે પરંતુ દુર્ભાગ્યે આપણા રમત જગતના દિગ્ગજો સિગારેટ, પાન મસાલા વગેરે જેવી એડ કરતા જોવા મળે છે.

સરકાર નું BCCIને ફરમાન કહ્યું, ખેલાડીઓ પાસેથી તાત્કાલિક શપથ પત્ર લેવા

દેશના ખૂબ જ ખ્યાતિ મેળવનાર ખેલાડીઓ તથા ફિલ્મ જગતના મોટા સ્ટાર અવારનવાર વિવિધ માધ્યમો મારફત તમાકુ સિગરેટ દારૂ જેવી પ્રોડક્ટસની જાહેરાતો કરતા જોવા મળે છે. જેમના નામ લઈએ તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એવા કપિલ દેવ વિરેન્દ્ર સેહવાગ સુનિલ ગાવસ્કર અને ફિલ્મ અભિનેતા અજય દેવગણ શાહરુખ ખાન અક્ષય કુમાર પણ સામેલ છે. અહીંયા એક વાત નોંધવા જેવી છે કે અક્ષય કુમાર એ પોતે કરેલી ભૂલની માફી માંગી છે અને તેની સામે ટાઈગર શ્રોફે જાહેરાત કરવાનું શરૂ કર્યું છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *