રાંદેર ઝોનના સુમન વંદન આવાસ : ભારત સરકાર દ્વારા ગરીબ લોકો અને નીચલી કક્ષાના મધ્યમ વર્ગીય લોકોને ઘર મળી રહે તે માટે આવાસ યોજનાઓ કરવામાં આવે છે દ્વારા તેમને ઘર ની સુવિધા મળી રહે. અને આ યોજનાઓ સુરતમાં પણ કરવામાં આવે છે જ્યાં ઘણા વિસ્તારોમાં આવા બનાવીને લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પરંતુ ઘણીવાર તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજ રીતે સુરતના રાંદેર વિસ્તારના વંદન આવાસમાં ભાડુઆતો દ્વારા ૭૦ જેટલા ફ્લાઈટને ગેરકાયદેસર કબજે કરી લેવામાં આવ્યા છે.
ખૂબ જ લાંબા સમયથી વેસુના આવાસમાં ભાડું તો ની વચ્ચે સંખ્યા એ લાભાર્થીઓ માટે માથાનો દુખાવો સમાન બની હતી એવી ઘણી ફરિયાદો મેળવ્યા બાદ પાલિકા તંત્ર ઉંઘમાંથી ઉઠી હોય તેવું જણાયું હતું. હાલમાં જ રાંદેર ઝોનના આકારણી વિભાગે એક સર્વે કર્યો હતો તેમાં મળેલ જાણકારી અનુસાર સુમન વંદન આવાસમાં ભાડુંતો એ ૭૦ ફ્લેટમાં કબજો કર્યો હોય તેવું જાણવા મળ્યું હતું. જોન દ્વારા ભાડું તને નોટિસ આપી રહેલી તકે ફ્લેટ ખાલી કરવા કહેવામાં આવે છે.
રાંદેર ઝોનના સુમન વંદન આવાસમાં ભાડુઆતો દ્વારા કબજો
સુરત પાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના સાથે સાથે અન્ય આવાસ યોજનાઓ હેઠળ ઘણા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અઠવા ઝોનમાં આવેલ રાહુલ રાજ મોલ ની પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન મલ્હાર બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ આવાસના ડી વિભાગમાં લાભાર્થીઓ સાથે ભાડુંતો ની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે બિલ્ડીંગમાં અનેક સમસ્યા ઊભી થવાનું લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પાલિકાના ઓર્ફોર્ડેબલ હાઉસીગ સેલને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર ઊંઘતું હોય તેમ કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી.
રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાએ બનાવેલ સુમન વંદન ૧ અને ૨ મા ઘણા સમયથી બાળકો વસવાટ કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેના જવાબમાં જહાંગીરપુરા આકારણી વિભાગે હાલમાં સર્વે હાથ ધર્યો હતો અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુમન વંદન એકમાં ૯ ભાડુંઆતો તો વસવાટ કરતા હોવાની જાણ થઈ હતી. જ્યારે સુમન વંદન 2 માં 61 ભાડુંતો વસવાટ કરતા હોવાનું જાણ થયેલ હતું.
રાંદેર વિસ્તારમાં બનેલા બંને આવાસનો ૭૦ જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે રહે છે. જેની સામે પાલિકાએ દરેકને નોટિસ આપી છે. અને ગેરકાયદેસર રીતે આવાસમાં રહેતા વહેલી તકે ખાલી કરવાની સૂચના આપી છે. રાંદેર ઝોનની જેમ અઠવા ઝોન અને બીજા ઝોનમાં પણ આ રીતની ફરિયાદો છે માટે દરેક ફરિયાદોને જોઈ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014