BYA News

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન, અમદાવાદ થી ઓખા વચ્ચે ચાલનારી ટ્રેન નો જાણો પૂર્ણ ટાઈમ ટેબલ

નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, જન્માષ્ટમી એક એવો તહેવાર કે જ્યારે સમગ્ર ભારતમાં જાણે કૃષ્ણ નામનુ સમુદ્ર ફરી વળતું હોય એમ જોવા મળે છે. ખાસ કરીને દ્વારકા અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ તહેવારને ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તહેવારનો સમયે ભારે ભીડ અને ટિકિટ માટેની લાંબી લાઈનોને નજરમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી પ્રવાસીઓને રાહત મળે.

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન | અમદાવાદ થી ઓખા વચ્ચે ચાલનારી ટ્રેન નો ટાઈમ ટેબલ

ટ્રેન નંબર 09453 અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેન 25 ઓગસ્ટ ના રોજ રવિવારે અમદાવાદ થી સવારે 7:45 કલાકે ઉપર છે અને સાંજે પાંચ કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 26 ઓગસ્ટે સોમવારે ઓખા થી સવારે 5:30 કલાકે ઓખા થી નીકળશે અને ત્રણ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ સુરેન્દ્રનગર થાન વાંકાનેર રાજકોટ હાપા જામનગર ખંભાળિયા અને દ્વારકા સ્ટેશન ઉપર રોકાશે.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Exit mobile version