-
હાલ યશ પાસે KGF-3 માટે સમય નથી.
-
યશ ના સ્થાને અજીત ને લેવામાં આવે તો પહેલા જેવી સફળતા નહીં મળે તેવી ચાહકોને શંકા.
મુંબઈ: KGF-3 માં મુખ્ય ભૂમિકા યશની જગ્યાએ અજીત નિભાવે તેવા અહેવાલ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે યશના ચાહકો માં નારાજગી છે. સાઉથ ના ફિલ્મ ઉદ્યોગમાં થઈ રહેલ ચર્ચા મુજબ યશ પાસે હાલ કોઈ મોટા પ્રોજેક્ટ માટે સમય નથી. હાલમાં યશ ‘ટોક્સિક’ ફિલ્મા વ્યસ્ત છે. સાથે સાથે રણબીર કપૂરની રામાયણ ફિલ્મમાં પણ રાવણની ભૂમિકા કરવાનો છે.
આવી પરિસ્થિતિ મા તે હાલ KGF-3 નું શૂટિંગ શરૂ કરવા માંગતો નથી. જો કે નિર્માતાઓ આગળના બે ભાગની સફળતા જોયા બાદ ત્રીજા ભાગને બનાવવામાં ઉતાવળા બન્યા છે. માટે જો યશ આ ફિલ્મમાં સમય આપી શકે તેમ ન હોય તો તેના સ્થાને અજીતને લેવાની ચર્ચા છે.
આ પ્રકારના અહેવાલો બહાર આવતા સહુ કોઈએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે KGF-3 સિરીઝમાં યશ નું સ્થાન કોઈ ન લઈ શકે. જો યસ ને રિપ્લેસ કરાશે તો ત્રીજા ભાગને આગલા બે ભાગ જેટલી સફળતા નહીં મળે.
• તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ
• BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો
• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw
• Instagram
• https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==
• Facebook
• https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL
• YouTube channel
• https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014