Friday, October 18, 2024
Surat

બદલી : સુરતમાં પોલીસ કમિશ્નરે એકસાથે 41 PIની કરી બદલી, જુઓ કોને ક્યાં મુક્યા?

સુરત: સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત આવ્યા એક્શન મોડમાં એક ઝાટકે  ૪૧ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી

સુરત શહેરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે ૪૧ PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ PI એચ.બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

બદલી સુરતમાં પોલીસ કમિશ્નરે એકસાથે 41 PIની કરી બદલી, જુઓ કોને ક્યાં મુક્યા

 

બદલી સુરતમાં પોલીસ કમિશ્નરે એકસાથે 41 PIની કરી બદલી, જુઓ કોને ક્યાં મુક્યા

 

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *