Wednesday, November 6, 2024
Vadodara

વડોદરાના 28 જંકશનો પર લાગશે નવા ટ્રાફિક સિગ્નલ

ગુજરાતના શહેરોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્રાફિક સિગ્નલ નું કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યું છે. અને જો સિગ્નલ નું પાલન ન કરે તો લાયસન્સ રદ કરવામાં પણ આવી શકે છે દરેક ગુજરાતી જેણે ટ્રાફિક ના નિયમોને પાડતા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

એટલે કંઈક આવી જ કામગીરી વડોદરામાં થઈ રહી છે જેમ ટ્રાફિક સિગ્નલ ને વધુ સારી રીતે કાર્યક્ષમ કરવા માટે ની પહેલ ચાલી રહી છે. જેમાં નવા પ્રોજેક્ટ માં સિગ્નલ ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પ્રોજેક્ટની નાણા મર્યાદા 10 લાખની વધારીને 25 લાખ કરવા આવી છે.

વડોદરા શહેરના વિસ્તારમાં ઉમેરાતા ગામોની સંખ્યા વધી છે. શહેરમાં નવા વિસ્તારો ઉમેરાતા ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થઇ શકે છે. માટે જ શહેરના અલગ અલગ જંકશનનો ત્રણ રસ્તા ચાર રસ્તા ઉપર નવા શ્રમનો ઉમેરવામાં આવી રહ્યો છે જેથી ભવિષ્યમાં ટ્રાફિકમાં લગતી સમસ્યાઓ ના ઊભી થાય. શહેરના આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ જંકશન હોય નવીનતમ અને આધુનિક પ્રકારના સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિકને લગતી સમસ્યા ઊભી ના થાય.

આ પણ વાંચો : શ્રી બાલાજી સ્ટેટસ ના બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું પ્રકરણ

વડોદરા શહેરના જુદા જુદા જંકશનનો ઉપર શહેરના પોલીસ કર્મીઓની સહાયતા લઈ ટ્રાફિક સિગ્નલો ને અપડેટ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ 28 નવા જંકશન ઉપર નવા સિગ્નલ તથા ડીપીઆર બનાવડાવતા નવા ટ્રાફિક સિગ્નલ લગાડવાના કામે અને સાથે સાથે 42 જુના જંકશન ઉપર વધારાના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. માટે જ આ 70 જંકશન ની પાંચ વર્ષ માટે નિભાવણીની કામગીરી નો ડીપીઆર ના અંદાજ મુજબ લગભગ 13.27 કરોડ નો ખર્ચો સલાહકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે.

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *