Saturday, October 5, 2024
News

લાયસન્સ માટેના નિયમો મા ફેરફાર બાદ હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ

હાલના સમયમાં લાઇસન્સ દરેક માટે જરૂરી બન્યું છે. જ્યારે વિદ્યાર્થી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે લર્નિંગ લાયસન્સ લઈને પાકુ લાયસન્સ બનાવવાની પ્રોસિજર હોય છે. પરંતુ હવે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા લર્નિંગ લાઇસન્સ મેળવવાના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે જેથી તે આખી પ્રક્રિયા સરળ થતી જોવા મળશે. નવા નિયમ અનુસાર હવેથી પરીક્ષા 15માંથી નવ પ્રશ્ન સાચા હશે તો પણ લર્નિંગ લાઇસન્સ મળશે જે અગાઉ 11 સાચા પડે ત્યારે મળતું હતું.

લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ

લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડી આ જાણકારી આપવામાં આવી હતી. જે મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 ના નિયમ 11(4) અનુસાર, હવેથી 15 માંથી 9 પ્રશ્ન સાચા હશે તો લર્નિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવશે. આ ફેરફાર પાછળનું મૂળભૂત હેતુ એ છે કે લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *